¡Sorpréndeme!

કન્હૈયાલાલના હત્યારાનું પાકિસ્તાન કનેક્શન | બિહારમાં ઓવૈસીને ફટકો

2022-06-29 317 Dailymotion

બિહારમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને મોટો ફટકો પડ્યો છે. બિહારમાં અત્યાર સુધી AIMIMના 5 ધારાસભ્યો હતા, જે પૈકી 4 ધારાસભ્યોએ રાષ્ટ્રીય જનતા દળમાં (RJD) સામેલ થવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ઉદયપુરમાં દરજી હત્યાકાંડમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે.